મને કોઈ ની જરૂરત નથી એમ માને તે ''સ્વાર્થી''
સહુ ને મારી જરૂર છે એમ માને તે ''અભિમાની''
હું કોઈ ને જરૂરી બનું એમ માને તે ''પરોપકારી''
... ... સહુ મારા માટે જરૂરી છે એમ માને તે ''નમ્ર''
શબ્દોની નાનકડી હેરાફેરીમાં આખો માણસ બદલાઈ જાય છે.!!!
*******
સંજોગો સામે લડતા સીખો.;
આંસુ પીને હસતા સીખો.,
દુનિયા માં રહેવું તો દુનિયા થી ડરો નહિ.
દુનિયા તો એક દરિયો છે આ દરિયા માં તરતા સીખો...!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો